શોધખોળ કરો
Advertisement
Surendranagar News | સુરેન્દ્રનગર પાલિકાના ભાજપના સભ્ય સામે 50 લાખની લેતી-દેતીમાં ધમકી આપ્યાની ફરિયાદ
Surendranagar News | 50 લાખ રૂપિયાની લેતી દેતી મુદ્દે સુરેન્દ્રનગર પાલિકાના ભાજપના સભ્ય સામે ભાવનગરના વરતેજ પોલીસ મથકમાં ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ. બળજબરી થી નાણા પડાવવા આધેડને વરતેજ પાસેની એક ખાનગી હોટલમાં બોલાવી ધમકી આપી. ભાવનગરમાં બિલ્ડીંગ કન્ટ્રક્શનની કામગીરી કરતા યુવાનના પિતાની ફરિયાદ બાદ વરતેજ પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ કબ્જે લઈ ચાર સાહેદોના નિવેદન પણ નોંધવામાં આવ્યા. સુરેન્દ્ર નગરપાલિકાના ભાજપના નગરસેવક સામે જ 50 લાખની માંગણીની ફરિયાદ થી હડકંપ મચ્યો છે. વરતેજ પોલીસે સમગ્ર મામલે તારીખ 16- 2- 2024 ના રોજ ભાજપના ભગીરથસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
ગુજરાત
Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ
Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
Shankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થન
Mehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા
Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement