શોધખોળ કરો
Advertisement
રાજ્યના વિદ્યાસહાયકોની સળંગ નોકરીનો પ્રશ્ન ઉકેલાયો, જુઓ જીતુ વાઘાણીએ શું જાહેરાત કરી
રાજ્યમાં શિક્ષકો અને શિક્ષણના પડતર મુદ્દાઓને લઈ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફસન્સ યોજી હતી. જેમાં મોટી જાહેરાતો કરવામા આવી. તેમણે કહ્યું આચાર્ય સહિત ત્રણના મહેકમમા શિક્ષણને અસર થતી હતી. આવી શાળાઓમા એક શિક્ષક વધારે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આચાર્ય સહિત ચારનુ મહેકમ મળશે. સંચાલક મંડળ તથા બધાજ સંગઠનો સાથે ચર્ચા કરી નિર્ણય કરાયો છે. એમના આર્થિક અને સર્વિસ બાબતોના પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છીએ, જેના કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ના પરીવારમા દિવાળી હશે.
ગુજરાત
Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું
Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત
Kheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કર
Banaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોત
Morbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement