શોધખોળ કરો
Vapi: મોડી રાત્રે ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ અન્ય પાંચ ગોડાઉનમાં પ્રસરી
વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમી રહેલા ગોડાઉનમાં ફરી એકવાર આગ લાગી હતી. મધરાતે લાગેલી આગકારણે સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા હતા. રહેણાક વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કેમિકલના ખાલી ડ્રમ અને અન્ય પ્લાસ્ટિક ની ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવતો હોય છે અને આ તમામ વસ્તુઓ ભારે જ્વલનશીલ હોવાના કારણે જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કારણે એક ગોડાઉનમાં લાગેલી આગ જોતજોતામાં ચારથી પાંચ ગોડાઉનમાં ફેલાઈ હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ગુજરાત
Amreli Letter Scam : અમરેલી લેટરકાંડમાં હવે કોની થઈ એન્ટ્રી? જુઓ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
Amul Milk Price Down : ગૃહિણીઓ માટે સૌથી મોટા સમાચાર , અમૂલ દૂધના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Harsh Sanghavi: પ્રયાગરાજમાં મહાકુંભ 2025ને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત | Mahakumbh 2025
Junagadh: કેશોદ હાઈવે પર દુષ્કર્મના આરોપીએ એસિડ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, જુઓ વીડિયોમાં
Banaskantha: સગીરાની લાશ મળી કુવામાંથી, આપઘાત કે હત્યા?; પરિવારજનોનો ગંભીર આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement