શોધખોળ કરો
કોરોનાનું સંક્રમણ વધતા અમરેલીમાં વેપારીઓનો સ્વૈચ્છિક બંધનો નિર્ણય, જાણો કેટલા દિવસ રહેશે બંધ?
અમરેલી જિલ્લામાં કોરોના કહેર વરસાવી રહ્યો છે. સૌથી વધુ ગામડાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં 600થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. જિલ્લાની તમામ સરકારી, ખાનગી હોસ્પિટલોના બેડ ફૂલ થયા છે. સરકારી અને ખાનગી મળી કુલ 604 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. કોરોનાનું સંક્રમણ વધતા અમરેલીમાં વેપારીઓનો સ્વૈચ્છિક બંધનો નિર્ણય કર્યો છે.
ગુજરાત
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ


















