શોધખોળ કરો
Advertisement
આપણી ખબર: કોરોનાકાળમાં 5 હાજર પોસ્ટ માટે પરીક્ષા સફળતાથી લેવાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ
કોરોનાકાળમાં 5 હાજર પોસ્ટ માટે પરીક્ષા સફળતાથી લેવાઈ હતી. આ નિવેદન આપ્યું છે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ. હેડ ક્લાર્કની પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ છે. કથિત પેપરલીક મામલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે સરકારને 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. અને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા પાસેથી રાજીનામાની માંગ કરી છે. અને જો 2 દિવસમાં સરકાર બેઠક નહિ યોજે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. વડોદરાની શાળા નવરચના હાઈસ્કૂલને શો કોઝ નોટિસ આપવામાં આવી છે.
Tags :
Gujarati News Aam Aadmi Party Gujarat Government Gujarat News Yuvraj Singh ABP News State Leader Ultimatum Divas ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Alleged Paperleak Case ABP Newsગુજરાત
Maharaj Movie Controversy: મહારાજ ફિલ્મ પરનો મનાઈ હુકમ હાઇકોર્ટે રદ્દ કર્યો
Gujarat Weather: આજે 4 જીલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Surendranagar News: યોગ દિવસની ઉજવણી માટે બાળકોને જોખમી રીતે ટ્રકમાં લાવવાથી વાલીઓમા રોષ
Gir Somnath News । ગીર સોમનાથના ઉનામાં બે બહેનો પર બની દુષ્કર્મની ઘટના
CM Bhupendra Patel | ઈન્ટરનેશનલ યોગ દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગાસન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ભાવનગર
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement