શોધખોળ કરો

Weather Forecast: ગુજરાતનાં આ જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ  વધુ એક આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં કાલથી વરસાદની આગાહી કરવામાં આવી છે.  20 અને 21 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગ દ્વારા  અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.  દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં 20 અને 21 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી સ્વચ્છ આકાશ જોવા મળી રહ્યું છે. હાલ ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની તીવ્રતા કેવી હશે તે અંગેની આગાહી કરી છે.

હવામાન વિભાગ અનુસાર, કોઇ વરસાદની સિસ્ટમ સક્રીય નથી જેના કારણે ઘણો ઓછો વરસાદ વરસી રહ્યો છે.  આવતીકાલથી 20 અને 21મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં  હળવાથી સામાન્ય વરસાદની  આગાહી છે. વલસાડ, તાપી, નવસારી,ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.  

ગુજરાત વિડિઓઝ

Alcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત

Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો

Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ

Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનોsurat stone pelting Case | સૈયદપુરા પથ્થરમારા કેસમાં સૌથી મોટો ખુલાસો, આરોપીઓએ બધુ ઓંક્યું | Abp AsmitaHun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
Rule Change: એક પરિવારના કેટલા લોકો બનાવી શકે છે  Ayushman Card?

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ

ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી

RRC ER Recruitment 2024: ભારતીય રેલવેમાં બહાર પડી વધુ એક ભરતી, 3115 પદો માટે 10 પાસ કરી શકશે અરજી

Embed widget