શોધખોળ કરો
Advertisement
Weather Forecast: 'સૌરાષ્ટ્ર-કચ્છ થશે જળબંબાકાર': હવામાન વિભાગની આગાહી
રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
'સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત. જ્યાં હજુ વરસશે અતિભારે વરસાદ...'હવામાન વિભાગે કરી છે આ આગાહી.આગામી સાત દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત થશે પાણી-પાણી. આજે કચ્છ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદની કરાઈ આગાહી..તો આવતીકાલે જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની કરાઈ છે આગાહી...ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 44 ટકા વરસી ચૂક્યો છે વરસાદ... હવામાન વિભાગના મતે, અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 13 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે...જો કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ છે.
ગુજરાત
Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ
Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોત
Gujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાં
Mount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather News
Amreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion