શોધખોળ કરો
ઓમિક્રોનના ભય વચ્ચે બુસ્ટર ડોઝ અંગે ડો.તુષાર પટેલે શું કહ્યું?,જુઓ ગુજરાતી ન્યૂઝ
ઓમિક્રોન વેરિયન્ટના ભય વચ્ચે બુસ્ટર ડોઝ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર તુષાર પટેલે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે,હાલમાં આ અંગે આપણી પાસે સાયન્ટિફક ડેટા નથી. જેમાં જો આપવાનો થશે તો સૌથી પહેલા ફ્રન્ટલાઈન વર્કર્સને આ ડોઝ આપવો જોઈએ.
આગળ જુઓ
















