શોધખોળ કરો
Advertisement
જૂનાગઢઃ મનપાએ નોન વેજની લારીઓ અંગે શું કર્યો નિર્ણય?, જુઓ ગુજરાતી ન્યૂઝ
જૂનાગઢ મહાનગરપાલિકાએ પણ શહેરના મુખ્ય માર્ગો પર નોનવેજની લારીઓ ન ઊભી રાખવાનો નિર્ણય કર્યો છે. મનપાના આ નિર્ણયને નાગરિકો પણ આવકારી રહ્યા છે.અહીંયા યાત્રિકો આવતા હોવાથી રોડ રસ્તા પર આ પ્રકારની લારીઓ ન ઊભી રાખવી જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion