શોધખોળ કરો
રાજ્યમાં ક્યારે યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી, કેવી રીતે થશે મતદન?, જુઓ ગુજરાતી ન્યૂઝ
ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. નવેમ્બરના અંતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ કરી છે.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















