શોધખોળ કરો
રાજયમાં પાઠ્યપુસ્તકોની કેમ પડી અછત?, શું કહ્યું શિક્ષણ વિભાગનાં નાયબ નિયામકે?
રાજયમાં પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ છે. જે અંગે શિક્ષણ વિભાગનાં નાયબ નિયામક કમલેશ પરમારે નિવેદન આપ્યું છે કે ખાનગી શાળાએ વધુ પુસ્તકો ખરીદી લીધા છે.
આગળ જુઓ