Smart Meter Protest | સ્માર્ટ મીટરનો કકળાટ | ગ્રાહકને 10 જ દિવસ રૂ. 2 હજારનું બીલ?
અમદાવાદ, વડોદરા બાદ સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ. સ્માર્ટ મીટરને લઈ કરવામાં આવ્યો વિરોધ. 10 થી 15 દિવસમાં મીટર રિચાર્જ કરવો પડી રહ્યો છે. સ્માર્ટ મીટર લોકોના કિસ્સો ખાલી કરી રહ્યો છે. ગરીબ લોકો ક્યા જશે. સ્માર્ટ મીટર નહિ પહેલા જે મીટર હતા તે ફરી લગાડવામાં આવે તેવી માંગ.. ડીજીવીસીએલ હાય હાય ના નારા. બંધ કરો બંધ કરો સ્માર્ટ મીટર બંધ કરોના નારા લાગ્યા.
સમાર્ટ મીટર બાબતે ગેર સમજને લઈ આજે પ્રેસ બોલાવવામાં આવી છે. એપ્રિલ મહિનાથી સ્માર્ટ મીટર લગાવવાના શરૂ થયા છે. 10000 જેટલા મીટરો સુરત શહેરમાં રિપ્લેસ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યો માં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. અમે અમારા એમ્પ્લોય થી મીટર લગાવવાની શરૂ આત કરી હતી. સ્માર્ટ મીટર લગાવવાના અનેક રિઝન છે. જુના મીટરો માં હ્યુમન એરર ને કારણે અનેક વખત ભૂલ આવે છે. રોંગ બીલિંગ ના ઇસ્યુ ને સમ્રાટ મીટર થી હટાવી શકીશું. સ્માર્ટ મીટર થઈ એન્ડ ટુ એન્ડ ટ્રેકિંગ કરી શકીશું. 1 દિવસમાં 120 રૂપિયા બિલ આવે તો વધારે લાગે છે.
પરંતુ 2 મહીનાના 6000 બિલ વધારે નથી લાગતું. પરિપેડ મોડમાં એડવાન્સ પેમેન્ટમાં 2 ટકા રિબેટ ભવિષ્યમાં આપવામાં આવશે.
જેના 10 દિવસમાં 2000 કપાય એમના ખરેખર હિસ્ટ્રી શુ છે એ તમને ખબર નથી. જુના બાકી બિલ હશે તેને 180 દિવસમાં ડેઇલી ઇન્સ્ટોલમેન્ટ પણ નક્કી કરવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં 5 દિવસ સુધી ભલે કેટલું બિલ આવે અમે કનેક્શન કટ નથી કરતા. જેના નેગેટિવ રિપોર્ટ હોઈ એમને પણ અમે કોલ કરીને કહીયે છે એપ ડાઉનલોડ કરીને ચેક કરો. નિર્મલ નગર સોસાયટીમાં 153 કન્ઝ્યુમર્સ છે.
છેલ્લા 2 મહિનાના ડેટા 49000 કન્ઝ્યુમર થયા હતા. મીટર રિપ્લેસ થતા પછી 153 મીટરનું 12784 યુનિટનું વપરાશ થયું છે,
જે મહિલાના 3 દિવસમાં 2000 કપાયા એ ખોટી વાત છે. ડીજીવીસીએલ 7 દિવસ પહેલા એલર્ટનો મેસેજ આપશે. જે કમ્પ્લેન સોસીયલ મીડિયામાં વાઇરલ થયા છે એમના લાસ્ટ યર ના કઝમ્પસન સેમ 2 સેમ છે. દર 20 મીટર પર અમે એક ચેક મીટર લગાવી રહ્યા છે. દોઢ વર્ષમાં 17 થી 18 લાખ મીટર લગાવવાનો ટાર્ગેટ. શરૂઆતમાં સરકારી કનેક્શનને પ્રાથમિકતા અપાશે. જે ગ્રાહકની ફરિયાદ આવી છે એમને વિશ્વાસમાં લઇને મીટર ફરી શરૂ કરવામાં આવશે.
![Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/342e51b37c7f2f9092ba458eeb3e137c17397244996561012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/cfe23cf7fcbfa3c5b7a83495bf1d54cb17397195917071012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/8b80be7f32ae68b24fb0e67338aecd8117397172579921012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Dwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/12b152102881e1bb083657769f24b990173969120520573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/6d723a7dc68256b5dc23e1ae365221c8173967581914773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)