શોધખોળ કરો
રાજ્યમાં લૉકડાઉન લદાશે કે નહીં ? CM રૂપાણીએ શું કરી સ્પષ્ટતા ? જુઓ વીડિયો
રાજ્યમાં લૉકડાઉન લદાશે કે નહીં તે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્પષ્ટતા કરતા કહ્યું કે, ગુજરાતમાં લોકડાઉન લાદવાનું રાજ્ય સરકારનું કોઈ આયોજન નથી. તેઓએ કહ્યું કે, અમદાવાદમાં તકેદારીના ભાગરૂપે શનિવારે અને રવિવારે કર્ફ્યુ જાહેર કરાયો છે. સોશલ ડિસ્ટંસિંગ અને માસ્ક ન પહેરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. કોરોના સામે લડવા સરકાર સજ્જ હોવાની પણ મુખ્યમંત્રીએ ખાતરી આપી.
ગુજરાત
Patan Theft Case: પાટણમાં 6.83 લાખના દાગીનાની ચોરીના કેસનો ભેદ ઉકેલાયો
આગળ જુઓ
Advertisement
Advertisement





















