શોધખોળ કરો
મહારાષ્ટ્રના ભંડારામાં દર્દનાક દુર્ઘટના, હોસ્પિટલમાં આગ લાગવાથી 10 નવજાત બાળકોના મોત
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં રાત્રે 2 વાગ્યે આગ લાગતા 10 નવજાત બાળકોના મોત થયા છે. આ બાળકોની ઉંમર એક દિવસથી લઈ 3 મહિના જણાવામાં આવી રહી છે. ડ્યુટી પર હાજર નર્સે દરવાજો ખોલ્યો અને રૂમમાં ધુમાડો જોઇને હોસ્પિટલના અધિકારીઓને જાણ કરી હતી.
દેશ
Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
આગળ જુઓ





















