શોધખોળ કરો
Advertisement
Ahmedabad Congo Fever | કોંગો ફિવરથી સંક્રમિત 51 વર્ષીય મહિલાનું મોત, જુઓ અપડેટ્સ
Ahmedabad Congo Fever | કોંગો ફિવરથી સંક્રમિત 51 વર્ષીય મહિલાનું મોત, જુઓ અપડેટ્સ
રાજસ્થાનના જોધપુરમાં 51 વર્ષીય મહિલાનું કોંગો ફીવરથી મોત થતાં દેશભરમાં ફફડાટ ફેલાયો છે. આ મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી જઈને રાજ્યભરમાં માર્ગદર્શિકા બહાર પાડી છે. કોંગો તાવ એક જીવલેણ રોગ છે, જે પ્રાણીઓથી માણસોમાં ફેલાય છે. વહીવટીતંત્રે અસરગ્રસ્ત વિસ્તારમાં ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપી છે, જેથી રોગને ફેલાતો અટકાવી શકાય.
આ વિશે મળતી માહિતી અનુસાર, જોધપુરની રહેવાસી 51 વર્ષીય મહિલા અમદાવાદની NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ હતી. મહિલા કોંગો ફીવરથી પીડિત હતી. પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે. બુધવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
દેશ
Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp Asmita
Jaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp Asmita
Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE Updates
Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત
Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement