શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ બોર્ડરના બાહુબલી
અસ્મિતા વિશેષમાં વાત બોર્ડરના બાહુબલીની. દેશની સરહદોની સુરક્ષાની જવાબદારી સૌથી મોટી ફોસ છે બોર્ડર સિક્યોરીટી ફોર્સ એટલે કે BSF. જેની પાસે દેશની અંદાજે 6 હજાર કિલોમીટર લાંબી સરહદને સુરક્ષિત રાખવાની જવાબદારી છે.અમે આજે બતાવીશું કે બોર્ડર પર કેવી રીતે સુરક્ષાનો મોરચો સંભાળે આપણા વીર જવાનો.
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ






















