શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ જાસૂસીની રાજનીતિ
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં જાસૂસી(Espionage)ના મુદ્દે રાજકારણ(Politics) ગરમાયું છે. કારણ કે જાસૂસીના નિશાને રાજકારણથી માંડી ઉદ્યોગપતિ અને અલગ અલગ ક્ષેત્રના લોકોની જાસૂસી થયાની ચર્ચા છે. આ અંગે સંસદમાં હોબાળો થઈ રહ્યો છે.
આગળ જુઓ






















