શોધખોળ કરો
ધર્મશાલામાં વાદળ ફાટતાં જળબંબાકાર, જુઓ તબાહીના લાઇવ દ્વશ્યો
ધર્મશાળામાં વાદળ ફાટતાં જળ પ્રલયની સ્થિતિ સર્જાય છે. હિમાચલ પ્રદેશમાં પણ વરસાદે કહેર વરસાવ્યો છે. ધર્મશાળા અને રાજધાની શિમલા સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સિમલામાં ભારે વરસાદ બાદ ઝાકરી અને રામપુરથી પસાર થતો નેશનલ હાઇવે બંધ થઇ ગયો છે. ધર્મશાળાની અનેક ઇમારત પતાની જેમ ધરાશાયી થઇ ગઇ છે. તો રોડ પર ઉભેલી ગાડીઓ રમકડાંની જેમ પાણીમાં તણાઇ હતી.
દેશ
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
આગળ જુઓ




















