શોધખોળ કરો
Advertisement
દેશના ક્યા 18 રાજ્યોના કોરોનાના નવા વેરિએન્ટથી ચિંતા, જુઓ વીડિયો
ભારતમાં કોરોનાનો નવો ડબલ મ્યુટંટ વેરિયંટ 18 રાજ્યમાં પ્રસરી ચૂક્યો છે. કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી માહિતીમાં કહ્યું કે ભારતમાં કોરોનાના બે ચિંતાજનક વેરિયંટ અને એક નવો ડબલ મ્યુટંટ કોરોના વેરિયંટ 18 રાજ્યોમાં પ્રસરી ચૂક્યો છે. તો વિદેશમાં મળી આવેલા કોરોનાના વેરિયંટ પણ હવે ભારતમાં જોવા મળી રહ્યા છે. રાજ્યોએ મોકલેલા 10 હજાર 787 કોરોના પોઝિટીવ દર્દીના સેમ્પલની ચકાસણીમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા 771 વેરિયંટ મળી આવ્યા છે.
દેશ
Jammu And Kashmir Snowfall : જમ્મુ-કશ્મીરમાં સિઝનની પહેલી હીમવર્ષા, વાહન વ્યવહાર ખોરવાયો
Justice Sanjiv Khanna : જસ્ટીસ સંજીવ ખન્ના બન્યા દેશના 51માં CJI
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
Samosa Scam:લ્યો બોલો CMના સમોસા ખાઈ ગ્યો સ્ટાફ, પાંચ પોલીસકર્મીઓને ફટકારાઈ નોટિસ
J&K Assembly Updates:આજે પણ વિધાનસભામાં કલમ 370 મુદ્દે ભારે હોબાળો, જુઓ લાઈવ દ્રશ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
અમદાવાદ
ક્રાઇમ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion