શોધખોળ કરો
મહારાષ્ટ્ર વિધાનસભામાં કોરોના વિસ્ફોટ, બે દિવસમાં 35 લોકો પોઝિટીવ
મહારાષ્ટ્રમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં છેલ્લા બે દિવસમાં 35 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાં મંત્રી કે.સી.પાડવી, ત્રણ પત્રકાર અને પોલીસકર્મી સંક્રમિત થયા છે.
Tags :
Gujarati News Gujarat News Maharashtra Corona Transition Maharashtra Legislative Assembly ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Corona Blastદેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















