શોધખોળ કરો
Advertisement
યુપીમાં ગંગા કિનારે કોરોનાના મૃતકોની લાશોને દફનાવીને બનાવી દેવાઈ સમાધિઓ, દૃશ્યો જોઈને લાગી જશે આઘાત
ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં નદીઓમાં લોકો મૃતદેહ નાખી રહ્યા છે ત્યારે હવે ઉન્નાવમાંથી ડરામણી તસવીર સામે આવી છે. ઉન્નાવમાં ગંગા નદીના કિનારે રેતીમાં અનેક મૃતદેહો દફન કરેલા મળી આવ્યા હતા. મૃતદેહો મળવાની સૂચના મળતા વહીવટીતંત્ર ત્યાં પહોંચ્યું હતું જ્યાં રેતીમાંથી અનેક મૃતદેહો મળી આવ્યા હતા. જિલ્લા અધિકારીએ કહ્યું કે, અમારી ટીમને ગંગા નદીથી દૂર રેતીમાં અનેક મૃતદેહો મળી આવ્યા છે. હાલમાં તપાસ ચાલી રહી છે અને આવું કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
બિઝનેસ
CNG Price Hike: નવા વર્ષના પહેલા દિવસે જ મોટો ઝાટકો, CNGના ભાવમાં થયો વધારો Watch Video
New Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch Video
Surat News: હજીરાના સ્ટીલ પ્લાન્ટમાં ભયંકર આગ, ચાર લોકો બળીને ભડથૂ; લાશ ઓળખી ન શકાય તેવી સ્થિતિ
IPS Promotion News: રાજ્યના 23 IPS અધિકારીઓને મળ્યું પ્રમોશન, કોણ બન્યું DGP?
Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement