શોધખોળ કરો
Advertisement
Jammu Kashmir: જમ્મુ-કશ્મીરના ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 જવાન શહીદ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડા (Doda) જિલ્લામાં જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 સુરક્ષાકર્મી શહીદ થયા છે. અધિકારીઓએ મંગળવારે (16 જુલાઈ, 2024) આ માહિતી આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ બપોરે લગભગ 2.45 વાગ્યે દેસા ફોરેસ્ટ વિસ્તારના ધારી ગોટે ઉરબાગીમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
તેમણે કહ્યું હતું કે 20 મિનિટથી વધુ સમય સુધી ચાલેલા ગોળીબારમાં એક અધિકારી સહિત ચાર સુરક્ષાકર્મી અને એક પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ ગંભીર છે અને તેમાંથી ચારના મોત થયા છે.
ગુજરાત
Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવી
Gujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?
Bharuch News: ભરૂચમાં કિન્નરનો વેશ ધારણ કરીને છેતરપિંડી કરનાર ઠગને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો
Valsad News : જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીના વિરોધમાં વલસાડના માછીમારો હડતાળ પર ઉતર્યા
Bhavnagar News: ભાવનગરમાં કડકડતી ઠંડીમાં શાળાના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion