શોધખોળ કરો

Maharshtra Woman Rescue | મહારાષ્ટ્રમાં સેલ્ફીના ચક્કરમાં ખીણમાં ખાબકી મહિલા, કરાયું રેસ્ક્યૂ

સેલ્ફી થઇ શકે છે જીવલેણ સાબિત. એક મહિલા સેલ્ફીના ચક્કરમાં પડી ખીણમાં. મહારાષ્ટ્રના સતારામાં સેલ્ફી લેતા બન્યો બનાવ. સ્થાનિકોને જાણ થતા રેસ્ક્યુ ટીમે મહિલાને બચાવી. અંદાજે 100 ફુટ ઉંડા ખીણ મા પડી હતી મહિલા. કલાકોની મહેનત બાદ દોરડાથી યુવતીને બહાર કાઢવામાં આવી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાઇ. સતારા સ્થળ હીલ સ્ટેશન હોવાથી અનેક પ્રવાસીઓ આવતા હોય છે.

કેદારનાથ ધામના પગપાળા માર્ગમાં આવેલી ત્રાસદીના ત્રીજા દિવસે 729 શ્રદ્ધાળુઓને એરલિફ્ટ કરવામાં આવ્યા, જ્યારે પગપાળા માર્ગ દ્વારા 1162 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. આ ઉપરાંત 117 યાત્રીઓ કેદારનાથ ધામથી ચાલીને ચૈમાસી પહોંચ્યા. ડીએમ સૌરભ ગહવારે જણાવ્યું કે કેદારનાથ પગપાળા માર્ગમાં ઘટના બન્યા પછીથી અત્યાર સુધીમાં હેલિકોપ્ટર સેવા દ્વારા 2082, પગપાળા માર્ગ દ્વારા 6,546 અને વૈકલ્પિક માર્ગ ચૈમાસી ગામ દ્વારા 420 તીર્થયાત્રીઓ પહોંચ્યા છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી થયેલા રેસ્ક્યૂમાં 9099 તીર્થયાત્રીઓના જીવ બચાવવામાં આવ્યા છે.

દેશ વિડિઓઝ

Lucknow Building Collapse| લખનઉમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  

લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ

Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...

વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો

ABP Premium
Advertisement

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો
વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું

મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં છે? જાણો આ કેટલું ખતરનાક છે

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 

એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?

Embed widget