શોધખોળ કરો
દેશમાં કોરોના બાદ હવે બ્લેક ફંગસ વકર્યો,કેટલા રાજ્યોમાં જાહેર કરાઈ મહામારી?,જુઓ વીડિયો
કોરોના મહામારી(Corona epidemic)નું સંકટ હવે સમગ્ર દેશમાં વધી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી બ્લેક ફંગસ(black fungus)ના સાત હજાર 251 કેસ નોંધાયા અને 219 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
આગળ જુઓ





















