શોધખોળ કરો
Advertisement
Paris Olympics 2024: નીરજ ચોપડા પહોંચ્યા ફાઈનલમાં, વિનેશ ફોગાટે કર્યો કમાલ
પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં નીરજ ચોપડા પહોંચ્યા ફાઈનલમાં. તો રેસલિંગમાં વિનેશ ફોગાટે પ્રી-ક્વાર્ટરમાં કર્યો પ્રવેશ
પેરિસ ઓલિમ્પિકના 11મા દિવસે નીરજ ચોપડાએ જેવલિન થ્રોની ફાઈનલમાં ક્વોલિફાય કર્યું. નીરજ ચોપડાએ 89.34 મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો. નીરજનો આ સીઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. નીરજના હરીફ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.63 મીટર અને પાકિસ્તાનના અરશદ નદીમે 86.59 મીટર થ્રો કરીને ફાઈનલમાં ક્વોલિફાય કર્યું હતું. તો આ તરફ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ પણ 50 કિલોગ્રામની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઈનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચને હરાવ્યું. અગાઉ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં તેણે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવી હતી. સુસાકી ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ટોકિયો ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ છે.
દેશ
Zakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધન
Maharashtra Cabinet Expansion : આજે મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ
Snowfall In J&K: શ્રીનગરના શહેરોમાં માઈનસમાં તાપમાન, કાશ્મીરમાં કોલ્ડવેવ
Lok Sabha : PM Modi Speech : ભારત લોકશાહીનો જન્મદાતા , લોકસભામાં વડાપ્રધાન મોદીનું સંબોધન
LIVE VIDEO : મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર હવામાં ઉછળી, ચાલકનો આબાદ બચાવ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement