શોધખોળ કરો
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ફરી પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ અને ડીઝલમાં 35-35 પૈસાનો વધારો થયો છે. 5 સપ્ટેબરથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં 5 રૂપિયા અને 25 પૈસાનો વધારો થયો છે.
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















