શોધખોળ કરો
Advertisement
સિંઘુ બોર્ડર પર ખેડૂતો અને સ્થાનિક લોકો વચ્ચે બબાલ, ભીડને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો
ખેડૂત આંદોલનમાં આજે એક નવો વળાંક આવ્યો છે. સિંઘુ બોર્ડર ખાલી કરાવવા સ્થાનિકોએ ખેડૂતો વિરુદ્ધ હંગામો શરૂ કર્યો હતો. ખેડૂતો અને સ્થાનિકો વચ્ચે મારામારી અને પથ્થરમારો થતાં પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. બોર્ડર ખાલી કરવાના નારા સાથે જુથે ખેડૂતના ઘરણા પર હુમલો કર્યો હતો. પરિસ્થિતિ વણસતા મોટી સંખ્યામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે ટીયરગેસના સેલ છોડ્યા છે અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
દેશ
Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગત
L K Advani| ફરી લાલકૃષ્ણ અડવાણીની લથડી તબિયત, એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
Hathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?
Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદન
હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement