શોધખોળ કરો
Advertisement
બજેટ 2020: PM મોદીએ કહ્યું- આ બજેટ અર્થવ્યવસ્થાને ગતિ આપશે, જુઓ વીડિયો
બજેટ બાદ વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું કે, આ બજેટમાં વિઝન પણ છે, એક્શન પણ છે. આ દાયકાના પ્રથમ બજેટ માટે હું નાણામંત્રી સીતારમણ અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું. પીએમ મોદીએ કહ્યું કે સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનું છે. યુવાનો માટે નવી તકો ઉભી કરાશે. ગ્રામીણ વિસ્તારમાં રોજગારની વ્યવસ્થા ઉભી કરવા માટે બજેટની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામો-ખેડૂતો માટે 16 એક્શન પોઈન્ટ રાખવામાં આવ્યા છે.
Tags :
Budget 2020 Expectations Budget Analysis Budget Announcements Finance Budget 2020 Personal Finance Rail Budget Rail Budget 2020 Street Dancer 3d Budget Tax Budget Budget News When Is Budget 2020 What Is Budget Budget Expectations Union Budget 2020 Date Nifty Indian Budget 2020 Budget 2020 Budget Date Budget 2020 Date Budget 2020 India Union Budget Union Budget 2020 Budget 2020 Date India Budget 2019દેશ
Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE Updates
Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત
Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવાર
North India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita
Zakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement