શોધખોળ કરો
દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી હિંસક, અક્ષરધામ પાસે બેરિકેટ તોડ્યા
ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થઇ રહયું છે. ખેડૂતો દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ્સ તોડવાની શરૂઆત કરી દેતા પોલીસે તેને રોકવાની કોશિશ કરી હતી. આઈટીઓ ચોક પર જમાવડો થયો હતો. ટ્રેક્ટર રેલી હિંસક બનતા અનેક જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. NH-24 પર પણ અથડામણ થઈ હતી. જ્યારે અક્ષરધામ પાસે બેરિકેડ તોડ્યા હતા.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















