શોધખોળ કરો
ઉત્તરભારતમાં સતત હિમવર્ષાને કારણે ખોરવાયું જનજીવન, જુઓ ગુજરાતી ન્યૂઝ
ઉત્તરભારતમાં સતત હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાયું છે. નવા વર્ષના સ્વાગત માટે બરફવર્ષાની શરૂઆત થઈ છે. પહાડી વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે.ઉત્તરકાશીમાં ગઈકાલથી બરફવર્ષા શરૂ થઈ છે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ





















