શોધખોળ કરો
રાહુલ ગાંધી 12 માર્ચે આવશે ગુજરાત, દાંડી યાત્રામાં લેશે ભાગ, જુઓ વીડિયો
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ અને ઐતિહાસિક દાંડી યાત્રાના 90 વર્ષના અવસર પર કોંગ્રેસ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રા કાઢશે. આ યાત્રા 12 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે. 386 કિલોમીટરની યાત્રાનું સમાપન દાંડીમાં થશે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામેલ થશે.
આગળ જુઓ





















