શોધખોળ કરો
Advertisement
સુરત: ધંધાર્થીઓએ કલેક્ટરને કરી રજૂઆત, પ્રશાસન હેરાન કરતુ હોવાનો આરોપ, જુઓ ગુજરાતી ન્યુઝ
પાથરણાવાળા અને લારી ગલ્લાવાળાઓને પ્રશાસન હેરાન કરતુ હોવાનો વેપારીઓનો આરોપ. સુરતના ધંધાર્થીઓએ કલેક્ટરને કરી રજૂઆત. ઓમીક્રોન યુનિટ ઉભું કરાયું ગાંધીનગર સિવિલમાં. 30 બેડનું અલાયદું વોર્ડ ઉભું કરાયું છે. દિલ્લીની રોહિણી કોર્ટમાં ક્રૂડ બ્લાસ્ટ કર્યો. લાવારિસ બેગમાં મુક્યો હતો ક્રૂડ બૉમ્બ. 378 દિવસ બાદ ખેડૂતો આંદોલન નો આવ્યો અંત. ખેડૂત નેતા રાકેશ ટિકૈતના જણાવ્યા મુજબ ખેડૂતોએ તેમનું આંદોલન સ્થગિત કર્યું છે. શનિવારે ખેડૂતો જશે ઘરે. સિંધુ બોર્ડર પરથી દૂર થયા ખેડૂતો. રાજ્યમાં છેલ્લે પડેલા માવઠાથી ખેડૂતોને નુકસાન નથી થયું. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કર્યો દાવો.
Tags :
Gujarati News Gujarat Gujarat News Farmers ABP News State Doctors Patient Patients Movement Plight ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP Newsદેશ
Rajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિન
Manmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નીકળી અંતિમયાત્રા, કોણ કોણ જોડાયું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement