શોધખોળ કરો
Advertisement
કોરોનાના આ કરૂણ દ્વશ્યો જોઇને આપની આંખો થઇ જશે ભીની, રાજ્યની આવી છે ગંભીર સ્થિતિ
રેમડેસિવિર ઇંજેકશન માટે લાઇન.... ઓક્સિજન માટે સંર્ઘષ.... તો હોસ્પિટલમાં બેડ માટે રઝળપાટ... આ છે અસ્તિત્વની જંગ... જી હાં કોરોનાની મહામારીમાં એવી દર્દનાક તસવીરો સામે આવી રહી છે.. જે સંવેદનાના ઝંઝોળી દે છે. કોરોનાગ્રસ્ત પતિના શ્વાસ તૂટી રહયાં છે પરંતુ બેડ ન મળતાં પત્નીની આ છે હાલત... આ દ્રશ્યો અમદાવાદની DRDO હોસ્પિટલ બહારનું છે. રંગીલું રાજકોટ આજે કોરોનાની જંગ લડી રહ્યું છે. એમ્બ્યુલન્સ ન મળતાં સ્વજનની જિંદગી બચાવવની આ છે મથામણ. કાર પર ખુરશી રાખીને બોટલ ચઢાવવા મજબૂર આ પરિવારનો સંઘર્ષ સ્થિતની કરૂણતા રજૂ કરે છે.
દેશ
Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદર
Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોત
Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp Asmita
Jaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement