શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
હૈદરાબાદના આ Traffic Constableએ Ambulanceને રસ્તો અપાવવા દોઢ કિલોમીટર લગાવી દોડ, Video વાયરલ
હૈદરાબાદ ટ્રાફિક પોલીસ જવાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વાસ્તવમાં એક એમ્બ્યુલન્સ દર્દીને લઇને હોસ્પિટલ જઇ રહી હતી પરંતુ રસ્તા પર ટ્રાફિક હોવાના કારણે એમ્બ્યુલન્સ ફસાઇ ગઇ હતી. આ જોઇને ડ્યૂટી કરી રહેલા જી બાબજી નામના ટ્રાફિક કોન્સ્ટેબલે એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે તેની આગળ દોડ લગાવી હતી અને ટ્રાફિક હટાવવા લાગ્યા હતા. એટલું જ નહી એમ્બ્યુલન્સ આગળ દોઢ કિલોમીટર સુધી દોડ લગાવી ટ્રાફિક કોન્સ્ટેબલે ટ્રાફિક હટાવ્યો હતો. આ વીડિયો જોઇને લોકો ટ્રાફિક કોન્સ્ટેબલની પ્રશંસા કરી રહ્યા છે.
દેશ
Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા
Maharashtra Crime | યુવતીના મિત્રને શર્ટ અને બેલ્ટ સાથે બાંધી યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Haryana Elections 2024| હરિયાણામાં મતદાન શરુ, નવીન જિંદાલ ઘોડા પર બેસીને મતદાન કરવા પહોંચ્યા
Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024
Delhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion