શોધખોળ કરો
Advertisement
Train Accident| ગુજરાત આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતર્યા | Latest News
ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે ટ્રેન અકસ્માત સર્જાયો છે. અહીં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન નંબર 19168 ભીમસેન સ્ટેશન વચ્ચેના બ્લોક સેક્શનમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. સારા સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં સ્થળ પરથી કોઈને ઈજા થઈ નથી. મુસાફરોને કાનપુર લઈ જવા માટે બસો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માત થયો ત્યારે સાબરમતી ટ્રેન કાનપુર જઈ રહી હતી ત્યારે ભીમસેન સ્ટેશનની વચ્ચે થોડા અંતરે તેનો અકસ્માત થયો હતો. લોકો પાયલોટનું કહેવું છે કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે બોલ્ડર એન્જિન સાથે અથડાયું હતું, જેના કારણે એન્જિનનો કેટલ ગાર્ડ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને વાંકો વળી ગયો. જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. જો કે આ અંગે તપાસ બાદ જ કંઇક કહી શકાશે.
દેશ
Redmi 14C 5G Launch In India: શાઓમી ઈન્ડિયાએ રેડમી 14-C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો
North India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?
Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલ
Nepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોત
HMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement