શોધખોળ કરો
Agraમાં જાહેરમાં પ્રોપર્ટી ડીલરને ગોળી મારી હત્યારા ફરાર, જુઓ CCTV
ઉત્તર પ્રદેશમા ગુનેગારોને પોલીસનો ડર રહ્યો નથી એવી ઘટના દિવસે ને દિવસે બની રહી છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં જાહેરમાં એક પ્રોપર્ટી ડીલરને ગોળી મારી દીધી હોવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
આગળ જુઓ





















