શોધખોળ કરો
Advertisement
કોરોના વેક્સીન માટે કેન્દ્ર સરકારે શું કરી જડબેસલાક વ્યવસ્થા, જુઓ વીડિયો
કોરોના વેકસીન માટે કેન્દ્ર સરકારે જડબેસલાક વ્યવસ્થા કરી છે. કોરોના વેકસીન ટાસ્ક ફોર્સ મારફતે તમામ હોસ્પિટલ કર્મચારીઓની યાદી તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી છે. હેલ્થ વર્કરની તમામ વિગત ભરેલું ફોર્મ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. એક ફોર્મમાં 20 જેટલી વિગતો એક હેલ્થ વર્કરએ ભરવાની રહેશે.ગુપ્તતા જળવાઈ રહે તે માટે આધારકાર્ડ નંબર આપવાના રહેશે.આધારકાર્ડ પરનો નંબર સ્કેન કર્યા બાદ હેલ્થ વર્કર વેકસીન લઈ શકે તે પ્રકારનું આયોજન કેંદ્રએ કર્યું છે. વેકસીનેશનની કાળાબજારી રોકવા ત્રણ સ્તરીય વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
દેશ
Delhi Pollution:હવા અને પાણી પ્રદુષણના સકંજામાં દિલ્હી, જાણો ક્યાં પહોંચ્યો AQI?
J&K Encounter: જમ્મુ કાશ્મીરના કુપવાડામાં એક આતંકી ઠાર Watch Video
Uttarakhand Bus Accident : ઉત્તરાખંડમાં મુસાફરો સાથે બસ ખીણમાં ખાબકી, 20થી વધુના મોત
Delhi Air Pollution : દિલ્લીની હવા બની ગઈ ઝેરી, AQI 382 એ પહોંચ્યો, જુઓ અહેવાલ
Grenade Attack in Srinagar | શ્રીનગરમાં CRPFના બંકર પર મોટો ગ્રેનેડ એટેક, 12 લોકો ઈજાગ્રસ્ત.
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion