શોધખોળ કરો
Jamnagar: એટેડેન્ટ યુવતીના આરોપ અંગે મહિલા ન્યાય મંચે એસપી કચેરી પર કરી રજુઆત,શું કરી માંગ?
જામનગર(Jamnagar) સરકારી કોવિડ હોસ્પિટલ(Government Kovid Hospital)માં એટેડન્ટ યુવતીના શોષણના આરોપ અંગે જામનગર મહિલા ન્યાય મંચે એસપી કચેરી પર રજુઆત કરી છે. અને આગામી 24 કલાકમાં ગુનેગારો સામે એફઆરઆઈ કરવાની માંગ કરી છે. અને જો આવું નહીં થાય તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આગળ જુઓ




















