શોધખોળ કરો
Jamnagar: રેલવે સ્ટેશન પર સુવિધાનો અભાવ, પાણીની પરબ બની શોભાના ગાંઠિયા સમાન
જામનગરના રેલવે સ્ટેશન પર સાપ્તાહિક 30થી વધુ ટ્રેન અવર જવર કરે છે. તેમ છતા સ્ટેશન પર વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીંયા પાણીની પરબ તો બનાવાઈ છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે.
આગળ જુઓ























