શોધખોળ કરો
મારૂ શહેર મારી વાત: જામનગરના રાજમોતી વિસ્તારમાં સફાઈની સમસ્યા
જામનગરના રાજમોતી વિસ્તારમાં સફાઈની મોટી સમસ્યા છે. સોસાયટીમાં 5 દિવસે એકવાર થાય છે સફાઈ. જેના કારણે રોગ અને બીમારી વકરવાની સંભાવના છે. અહી પાણીની પણ સમસ્યા યથાવત છે. બોરનું પાણી ક્ષારયુક્ત હોવાથી ચામડીના રોગ થવાની પણ શક્યતા છે.
આગળ જુઓ




















