શોધખોળ કરો
જામનગરમાં આરોપીએ દુકાનમાં બોલાવી 16 વર્ષની સગીરા પર ગુજાર્યો બળાત્કાર
જામનગર જિલ્લાના જામજોધપુરમાં 16 વર્ષીય સગીરા પર દુકાનદારે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ હતી. સગીરાને વેપારીએ દુકાનમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે સગીરાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આરોપી મયુર ડાભી સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપીની અટકાયત કરી હતી. હવે કોવિડ ટેસ્ટ આવ્યા બાદ આરોપીની ધરપકડ કરાશે.
આગળ જુઓ




















