શોધખોળ કરો
Banaskantha Bus Accident | દાંતા પાસે એસટી બસને નડ્યો અકસ્માત, બસ વીજપોલ સાથે અથડાઇ
Banaskantha Bus Accident | અંબાજી કલોલ બસ ને નડ્યો અકસ્માત જાનહાની ટળી. દાંતા જીઇબી પાસે થયો અકસ્માત 15 મુસાફરોનો બચાવ. ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત. એસ ટી બસ ટકરાતા વીજપોલ તૂટ્યો બસને નુકસાન.
આગળ જુઓ





















