શોધખોળ કરો
Mehsana:ખેડૂતોના પ્રોત્સાહન કાર્યક્રમમાં સી.આર.પાટીલે આપી હાજરી,કહ્યું- ‘હું મોટો ખેડૂત છું’
મહેસાણામાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા યોજાયેલા કાર્યક્રમમાં સી.આર.પાટીલ પણ હાજર રહ્યાં હતા. અહીંયા ખેડૂતોને સંબોધતા તેમણે કહ્યું કે, મારી પાસે દોઢસો એકર જમીન છે. અંદાજે 100 શેરડી ઉતારું છું. પાણીની ખુબ સારી વ્યવસ્થા છે.
આગળ જુઓ





















