શોધખોળ કરો
મહેસાણાના ડાભલા ચાર રસ્તા પર હિટ એન્ડ રન, બે શ્રમજીવી મહિલાના મોત
મહેસાણાના ડાભલા ચાર રસ્તા હાઇવે પર કામ પર જઈ રહેલી મહિલાઓને ઇકો કાર ચાલકે અડફેટે લીધી હતી. અકસ્માતમાં બંન્ને શ્રમજીવી મહિલાઓના મોત થયા હતા. વાહનચાલક અકસ્માત બાદ ફરાર થયો હતો.
આગળ જુઓ






















