શોધખોળ કરો
Advertisement
મહેસાણા: ઊંઝામાં બજાર બંધ કરાવવા નિકળેલા કૉંગ્રેસ કાર્યકરોની અટકાયત, જુઓ વીડિયો
મહેસાણા : કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ કૉંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. ઉંઝામાં કૉંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. બજાર બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસી આગવનોની પોલીસે અટકાયત કરી હતી. ઊંઝા APMC અને બજારો બંધ કરાવવા નીકળે કોગ્રેસ ના 10 જેટલા આગેવાનો ની અટકાયત કરાઈ હતી.
મહેસાણા
Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત, Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસ
Patan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?
Banaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચી
Unjha Market Yard Election: ભાજપનું મોવડીમંડળ મુંઝવણમાં, બે જૂથમાંથી ભાજપ કોને આપશે મેન્ડેટ?
Mehsana VASECTOMY Controversy : મહેસાણા નસબંધી કાંડમાં તપાસનો રેલો પહોંચ્યો કડી, 17 આરોગ્યકર્મીની સંડોવણી ખુલી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement