શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સમસ્ત માલધારી સમાજના ધર્મગુરુ બળદેવગીરીજી બાપુ બ્રહ્મલીન થયા, શોભાયાત્રા બાદ સમાધિ અપાશે
મહેસાણા જિલ્લામાં વિસનગરના તરભમાં સમસ્ત માલધારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડા ધામના મહંત શ્રી બળદેવગીરીજી મહારાજ બ્રહ્મલીન થયા હતા. જેને પગલે સમગ્ર માલધારી સમાજ, સંતો સહિત શ્રદ્ધાળુઓ ઘેરા શોકમાં છે. બળદેવગીરીજી બાપુ છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા.તેમની તબિયત ખરાબ થતા અમદાવાદ ખાતે સારવાર માટે લવાયા હતા.ત્યાર બાદ તરભ પરત લવાયા..બાપુ બ્રહ્મલીન થતા જ અંતિમ દર્શન માટે સમાજના અગ્રણીઓ વાળીનાથ ખાતે દોડી આવ્યા. બાપુના દર્શન અને શોભાયાત્રા બાદ સમાધિ અપાશે.
મહેસાણા
![Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/e5ba8d4ced956cbf2f60200ce93fb2731720082388525922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટી
![Mehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/b9571a4f34c3d8927d95b63e8dd3b5e81720058996366722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં
![Mehsana Rain । મહેસાણા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો વરસાદી માહોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/c6fbe18bac20a751a7c11b01f5b1ba571719218306466922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Mehsana Rain । મહેસાણા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો વરસાદી માહોલ
![Mehsana News । મહેસાણાના ઊંઝાના મેરવાડા ગામમાં યુવતીએ કરી આત્મહત્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/22/02c36d955de8ccc1f804c9a702643f461719040676285922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Mehsana News । મહેસાણાના ઊંઝાના મેરવાડા ગામમાં યુવતીએ કરી આત્મહત્યા
![Dudhsagar Dairy: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં 402 કરોડના ભાવવધારાની જાહેરાત કરાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/e7a0b1ec867323ecb6c77364c2e5384817185419610721012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Dudhsagar Dairy: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં 402 કરોડના ભાવવધારાની જાહેરાત કરાઈ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રાઇમ
ગાંધીનગર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement