શોધખોળ કરો
Advertisement
મહિલા સશક્તિકરણને લઇ બેન્ક લોન ન મળતી હોવાથી મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખે CMને લખ્યો પત્ર
મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખ્યો હતો. પત્રમાં મહિલા સશક્તિકરણને લઇ બેંક લોન ન મળતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. સરકારની જાહેરાત છતાં આત્મ નિર્ભર યોજના અંતર્ગત મહિલા સખી મંડળ ને બેંક લોન ન આપતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.મહેસાણા જિલ્લાની મહિલાઓ બેંક લોન લેવા બેંકના ધક્કા ખાઈ રહી હોવાની પત્રમાં રજૂઆત કરાઇ હતી.
મહેસાણા
Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટી
Mehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં
Mehsana Rain । મહેસાણા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો વરસાદી માહોલ
Mehsana News । મહેસાણાના ઊંઝાના મેરવાડા ગામમાં યુવતીએ કરી આત્મહત્યા
Dudhsagar Dairy: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં 402 કરોડના ભાવવધારાની જાહેરાત કરાઈ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement