શોધખોળ કરો
મહેસાણાના સર્જન ડોક્ટર રાકેશ વ્યાસનું કોરોનાની સારવાર દરમિયાન નિધન, જુઓ વીડિયો
રાજ્યમાં વધુ કોરોના વોરિયરનું કોરોનાથી નિધન થયું હતું. મહેસાણાના સર્જન ડૉં રાકેશ વ્યાસનું કોરોનાથી નિધન થયું હતું. છેલ્લા એક મહિનાથી તેઓ અમદાવાદની સિમ્સ હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. રાકેશ વ્યાસ મહેસાણામાં સર્જન તરીકે ફરજ બજાવતા હતા
આગળ જુઓ




















