શોધખોળ કરો
Mehsana: પાલિકા પ્રશાસનની ઘોર બેદરકારી આવી સામે, બાઈક ચાલક ખાબક્યો ખાડામાં
મહેસાણા(Mehsana) પાલિકા પ્રશાસની ઘોર બેદરકારી સામે આવી છે. અહીંયા મોઢેરા રાધનપુર(Radhanpur) ચોકડી વચ્ચે ખોદેડા મસમોટા ખાડામાં બાઈક ચાલક ખાબક્યો છે.12 ફુટ ઊંડા ખાડામાં પડતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો છે.
આગળ જુઓ





















