શોધખોળ કરો
Patan: સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવ્યુ, કોગ્રેસના નેતાઓએ નવા નીરના વધામણા કર્યા
પાટણની સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવ્યું..નદીમાં પાણી છોડાતા કૉંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ નવા નીરના વધામણા કર્યા..સરસ્વતી નદીમાં પાણી છોડતા કૉંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી..જે બાદ પાણી છોડાતા કિરીટ પટેલે સરકારનો આભાર માન્યો.
આગળ જુઓ





















